1. તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે AUSINDEX અભ્યાસનું ડમાં સંસ્કરણનું આયોજન સિડની ( ઓસ્ટ્રેલીયા ) માં થયું છે, તેમાં ભારત તરફથી કયા યુદ્ધપોત્તે ભાગ લીધો છે ?
-INS સહ્યાદ્રી, INS કોલકત્તા
2. તાજેતરમાં BCCI નું નવા ટાઇટલ સ્પોન્સર કોણ બન્યું છે ?
- IDFC First Bank
૩. વર્ષ 2023ની ભારતની પ્રથમ યુનિકોર્ન કંપની કઈ બની છે ?
- Zepto
4. 30 ઓગસ્ટના રોજ કયા દિવસો મનાવવામાં આવ્યા છે ?
– આંતરરાષ્ટ્રીય વ્હેલ શાર્ક દિવસ, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ
5. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજયના પૂર્વ મુખ્યમંત્રી NT રામારાવની યાદમાં સ્મારક સિક્કો લોન્ચ કર્યો છે ?
- આંધ્રપ્રદેશ
6. તાજેતરમાં કયા રાજ્યની સરકારે સરકારી નોકરીમાં મહિલાઓને 35% આરક્ષણ આપવાની ઘોષણા કરી છે?
– મધ્યપ્રદેશ
7. તાજેતરમાં કેન્દ્રિય જળ શક્તિ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ થયેલ રિપોર્ટ મુજબ લઘુ સિચાઇ યોજનાને સૌથી સારી રીતે લાગુ કરવાની બાબતમાં કયું રાજય પ્રથમ સ્થાને રહ્યું છે ?
– ઉત્તરપ્રદેશ
8. BWF વિશ્વ ચેમ્પિયનશીપ 2023માં HS પ્રણય એ કયો મેડલ જીત્યો છે ?
- Bronze
9. ગુજરાત સરકારે ઝવેરી પંચની ભલામણ થી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમા OBC માટે કેટલા ટકા (%) અનામતની જાહેરાત કરી છે?
– 27
10. તાજેતરમાં “મિસ અર્થ ઇન્ડિયા 2023 નો ખિતાબ કોણે જીત્યો છે ?
- પ્રિયન સેન
0 Comments