1. તાજેતરમાં કયા રાજયમાં પ્રસિદ્ધ “નુઆખાઈ જુહાર (Nuakhai Festival)” ઉજવવામાં આવ્યો ?
- ઓડિશા
2. તાજેતરમાં ICC “વનડે વિશ્વ કપ 2023” માટે કયું એંથમ સોંગ રીલીઝ કરવામાં આવ્યું?
- દિલ જશ્ન બોલે
3. તાજેતરમાં કયા રાજયની સરકારે રાજયમાં 29 જૂનને “વ્યાપારી કલ્યાણ દિવસ” તરીકે મનાવવાની ઘોષણા કરી છે?
- ઉત્તરપ્રદેશ
4. તાજેતરમાં ICMR એ કયા રાજયમાં “નિપાહ વાયરસ” ના નિદાન માટે TruneNat Test ની મંજૂરી આપી છે ?
- કેરળ
5. તાજેતરમાં સંયુક્ત યુદ્ધ અભ્યાસ “SIMBEX 2023” નું આયોજન ક્યાં થયું છે ?
- સિંગાપૂર
6. ભગવાન શંકરની થીમ પર ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ ક્યાં થશે ?
- વારાણસી
7. તાજેતરમાં ભારતે 10,000 ઇલેક્ટ્રીક બસ માટે કયા દેશ સાથે સમજૂતી કરી છે ?
- અમેરિકા
8. તાજેતરમાં BCCI એ SBI લાઈફ ને કેટલા વર્ષ સુધી તેનું ઓફિશ્યલ પાર્ટનર બનાવ્યું છે ?
- ૩ વર્ષ
9. તાજેતરમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે “પર્વત પવિત્રતા અભિયાન” ક્યાંથી શરૂ કર્યું છે ?
- પાવાગઢ
10. વર્ષ 2027માં સિમેન્ટના રસાયણ વિજ્ઞાન પર આંતરરાષ્ટ્રીય કોંગેસની મેજબાની કયો દેશ કરશે ?
- ભારત
0 Comments