1. તાજેતરમાં ભારતે કેટલામી વખત ક્રિકેટ એશિયા કપનો ખિતાબ જીત્યો છે?
– આઠમી
2. તાજેતરમાં PM મોદીએ 17 સપ્ટેમ્બર 2023ના રોજ પારંપારિક શિલ્પકારો અને કારીગરો માટે કઈ યોજના શરૂ કરી છે ?
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના
૩. તાજેતરમાં ભારત સરકાર કયા દેશ પાસેથી કુલ 45000 કરોડ રૂપિયાની કિંમતના બાર ( 12 ) “સુખોઈ SU-30 MK” લડાકુ વિમાન ખરીદશે ?
- રશિયા
4. ભારતમાં કઈ જગ્યાએ એશિયાનું સૌથી મોટું કન્વેશન સેન્ટર “યશોભૂમિ” નું નિર્માણ થઈ રહ્યું છે ?
- નવી દિલ્હી
5. તાજેતરમાં કેટલા કલાકારોને સંગીત નાટક અકાદમી પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવ્યા ?
- 84
6. તાજેતરમાં ભારતની કઈ IIT એ સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ICICI બેન્ક સાથે સમજૂતી કરી છે ?
-IIT કાનપુર
7. તાજેતરમાં વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપ 2023 ક્યાં શરૂ થઈ છે ?
– બેલગ્રેડ (સર્બિયા)
8. તાજેતરમાં વિશ્વ વાંસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
– 18 સપ્ટેમ્બર
9. તાજેતરમાં વિશ્વ રોગી સુરક્ષા દિવસ ( World Patient Safety Day) ક્યારે મનાવવામાં આવ્યો?
– 17 સપ્ટેમ્બર
10. તાજેતરમાં NASA ના જેમ્સ વેબ ટેલિસ્કોપે કયા નામથી એક એક્સોપ્લેનેટની શોધ કરી છે જેના પર CO2 અને મિથેનની ઉપસ્થિતિ હોવાનું પ્રમાણ મળ્યું છે ?
- K2-18 b
0 Comments