1. તાજેતરમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
– 14 સપ્ટેમ્બર
2. તાજેતરમાં National e-Vidhan Application ( NeVA ) નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
– દ્રૌપદી મુર્મુ
૩. તાજેતરમાં કયા આંખ રોગ નિષ્ણાત (Ophthalmologist ) ને 'ડૉ. A M ગોખલે પુરસ્કાર’ થી સમ્માનિત કરવામાં આવ્યા છે ?
– બ્રિગેડીયર સંજય કુમાર મિશ્રા
4. તાજેતરમાં કઈ કંપનીએ ભારતીય વાયુસેનાને પ્રથમ C-295 પરિવહન વિમાન સોંપ્યું છે ?
- AirBus
5. ઈન્ડિયન એર ફોર્સ અને ડ્રૉન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા “ભારત ડ્રોન શક્તિ 2023” આયોજન કયાં કરવામાં આવશે ?
- ગાઝિયાબાદ ( ઉત્તરપ્રદેશ )
6. તાજેતરમાં ભારતીય સેનાના પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારની મદદ માટે 'પ્રોજેકટ નમન" કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે?
– ભારતીય સેના
7 તાજેતરમાં કયા રાજ્યના રાજયપાલે સરપંસ સંવાદ મોબાઈલ એપ લોન્ચ કરી છે ?
- અસમ
8. તાજેતરમાં બ્લ્યુ ડાર્ક તેની પ્રીમિયમ સેવા ડાર્ક પ્લેસનું નામ બદલીને નવું નામ શું રાખ્યું છે?
– ભારત ડાર્ટ
9. તાજેતરમાં કયા રાજયની સરકારે Cash for Waste યોજના શરૂ કરી છે ?
- બિહાર
10. વર્ષ 2023 માટેનો નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવશે?
- ઉદ્દયન ઠક્કર
0 Comments