1. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે FTA ( free Trade Agreement ) પર વાતચિત ચાલી રહી છે ?
- બ્રિટેન
2. તાજેતરમાં US ઓપન 2023 મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો છે ?
- કોકો ગોફ
૩. તાજેતરમાં કયા દેશમાં 140 વર્ષનો વરસાદનો રેકોડ તૂટ્યો છે ?
- હોંગકોંગ
4. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કયા ત્રીજા સફારી પાકના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે ?
- ઉના સફારી પાર્ક
5. તાજેતરમાં અજય ટુ યોગી આદિત્યનાથ' નામની નવલકથા કોણે લખી છે ?
- શાંતનુ ગુપ્તા
6. તાજેતરમાં ગુજરાતના રાજય માનવ અધિકાર પંચ (SHRC) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
- કે.જે.ઠાકર
7. તાજેતરમાં “અજીત નિનાન નું નિધન થયું છે તે કોણ હતા?
– કાર્ટૂનિસ્ટ
8. 18 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર 2023 સુધી તરણેતરના મેળાનું આયોજન કયા જિલ્લામાં થશે ?
- સુરેન્દ્રનગર
9. તાજેતરમાં કયા દેશે તેની પરમાણુ સબમરીન “Hero Kim Kum ok" લોન્ચ કરી છે?
- ઉત્તર કોરિયા
10. તાજેતરમાં કયા રાજયની કેબિનેટે AFSPA હટાવવાની રજૂઆત કરી છે ?
- અસમ
0 Comments