1. તાજેતરમાં કોને G20નો સ્થાયી સદસ્ય બનાવવામાં આવ્યો છે?
- આફ્રિકન યુનિયન
2. તાજેતરમાં ભારત અને કયા દેશે દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ ‘વરુણ' ના 21માં સંસ્કરણનું આયોજન કર્યું છે ?
- ફ્રાંસ
૩. તાજેતરમાં કયા દેશે તેના તમામ નાગરિકો માટે સ્વ સંપ્રભુ રાષ્ટ્રીય ડિઝિટલ ID ની શરૂઆત કરી છે ?
– ભૂટાન
4. તાજેતરમાં કયા રાજયની કેબિનેટે ટ્રાન્સજેન્ડર સમુદાયને પેન્શન અને OBC નો દરજ્જો આપવાની મંજૂરી આપી છે?
– ઝારખંડ
5. તાજેતરમાં મહિલા ફેશન બ્રાન્ડ 'W' ની બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?
– અનુષ્કા શર્મા
6. તાજેતરમાં “મિસ ઈન્ટરનેશનલ ઈન્ડિયા 2023' નો ખિતાબ કોણે જીત્યો છે ?
- પ્રવિણા અંજના
7. દર વર્ષે “વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ" કયારે મનાવવામાં આવ્યો?
– 10 સપ્ટેમ્બર
8. સપ્ટેમ્બર 2023માં ડેનિસ ફ્રાન્સિસની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ની કેટલામી બેઠકનું આયોજન થયું ?
–78મી
9. કેન્દ્ર સરકારે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી છે?
- G20 India Mobile
10. તાજેતરમાં કયા રાજયની સરકારે પોઈલા બૈસાખ ( પ્રથમ વૈસાખ) ને રાજય સ્થાપના દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી છે?
- પશ્ચિમ બંગાળ
0 Comments