1.. તાજેતરમાં કઈ જગ્યાએ વિશ્વની સૌથી ઊંચી (28 ફૂટ) નટરાજની પ્રતિમા સ્થાપવામાં આવી ?
- નવી દિલ્હી
2. ASEAN Affairs: The center for development ની થીમ સાથે 43મુ આસિયાન શિખર સમ્મેલનનું આયોજન કર્યાં કરવામાં આવ્યું?
- જકાર્તા (ઈંડોનેશિયા)
3. એશિયાઇ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું ઓફિશ્યલ સ્પોન્સર કોણ બન્યું?
- AMUL
4.તાજેતરમાં NASSCOM (National Association of software and Services companies) ના ચેયરપર્સન કોણ બન્યું છે?
- રાજેશ નંબિચાર
5. તાજેતરમાં કોના દ્વારા લખવામાં આવેલ પુસ્તક "Fire on the Ganges" નું વિમોચન કરવામાં આવ્યું ?
- રાધિકા આયંગર
6. ICC પુરુષ ક્રિકેટ વિશ્વકપ 2023 ના સ્પોન્સર કોણ બન્યું છે?
- Mahindra & Mahindra
7. તાજેતરમાં કઈ મડારત્ન કંપની ગ્રીન હાઇડ્રોજન પાયલટ ઈન ઈન્ડિયા પર સમ્મેલનનું આયોજન કરશે?
- NTPC
8. તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વની પ્રથમ Aા સંચાલિત એન્ટી ડ્રૉન સિસ્ટમ 'ઇન્દ્રજાલ' લોન્ચ કરી છે?
- ગ્રેન રોબોટિક્સ
9. તાજેતરમાં ઇન્ટરનેશનલ ઈ-સ્પોર્ટ ફેડરેશન સમિતિના સદસ્ય તરીકે પસંદગી પામનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે?
- લોકેશ સૂજી
10. તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રાલયે માલવીય મિશન નામથી શિક્ષક ટ્રેનિગ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે?
- શિક્ષણ મંત્રાલય
0 Comments