1. દર વર્ષ 5 સપ્ટેમ્બરના રોજ કોના નિધનની વર્ષગાંઠ ની યાદમાં આંતરરાષ્ટ્રીય ચેરિટિ દિવસ મનાવવામાં આવે છે?
- માર ટેરેસા
2. તાજેતરમાં આવેલા રિપોર્ટ મુજબ વિશ્વમાં ડેન્ગ્યુ મૃત્યુ દર કયા દેશમાં સૌથી વધુ છે ?
- બાંગ્લાદેશ
૩. તાજેતરમાં ભારતની કઈ સેનાએ ચીન અને પાકિસ્તાનની સરહદ પર મેગા યુદ્ધ અભ્યાસ ‘ત્રિશૂલ' કર્યો છે?
- વાયુ સેના
4. તાજેતરમાં ‘National Diabetologist of the Year 2023′ નો પુરસ્કાર કોને મળ્યો છે ?
- ડૉ. નવનીત અગ્રવાલ
5. તાજેતરમાં કઈ IITના વૈજ્ઞાનિકોએ વાયુ ગુણવતા સુધારવા માટે 'CODE નામનું ઉપકરણ વિકસાવ્યું છે ?
- IIT જોધપુર
6. તાજેતરમાં કોને ડોક્ટર V G પટેલ મેમોરિયલ એવોર્ડ 2023 થી સમ્માનિત કરવામાં આવ્યા છે?
- સત્યજીત મજમુદાર
7. હાલમાં કોને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવશે ?
- NCERT
8. દર વર્ષે 'રાષ્ટ્રીય પોષણ સપ્તાહ' ક્યારે મનાવવામાં આવે છે?
- 1થી 7 સપ્ટેમ્બર
9. ભારત 'ગ્લોબલ ઈન્ડિયા A1 2023' ના પ્રથમ સંસ્કરણનું આયોજન ક્યા મહિનામાં કરશે ?
- ઓકટોબર
10. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર કોણ બની છે ?
- ડેનિઅલ મૈકગાડે
0 Comments