1. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે ?
- ભારત
2. તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ( NGT ) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?
- જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ
૩. દક્ષિણ આફ્રિકામાં આયોજિત 15માં BRICS સમ્મેલન 2023માં 6 નવા સદસ્ય દેશો ( ઈજિપ્ત, સાઉદી અરબ, UAE, ઈથીયોપિયા, અર્જેટીના, ઈરાન ) નો સમાવેશ કરવામાં આવ્યો, તો હવે BRICS કયા નવા નામે ઓળખાશે ?
- BRICS પ્લસ
4. તાજેતરમાં વિશ્વ જળ સપ્તાહ કયારે મનાવવામાં આવ્યું ?
- 20 થી 24 ઓગસ્ટ સુધી
5. તાજેતરમાં કોના દ્વારા Bharat NCAP (Bharat New Car Assessment Programme ) પ્રોગ્રામની શરૂઆત કરવા આવી છે ?
- નિતિન ગડકરી
6. તાજેતરમાં કઈ બેન્ક દ્વારા IRIS મોબાઈલ એપ' લોન્ચ કરવામાં આવી છે ?
– Yes બેન્ક
7 તાજેતરમાં ભારતના કયા રાજયએ દક્ષિણ -પૂર્વ એશિયાનો સૌથી મોટો ડિસેલિનેશન પ્લાન્ટ ની આધારશીલા રાખી છે ? (ડિસેલિનેશન પ્લાન્ટથી ખારા પાણીને મીઠું પાણી બનાવાય છે)
- તામિલનાડુ
8.10 ઓગસ્ટ 2022ના ' શ્રેથા થાવીસિન (Shretha Thavsin )" કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે?
- થાઈલેન્ડ
9. ઈસબગુલના પાકના પ્રોસેસિંગમાં ભારતમાં પ્રથમ સ્થાને કયું રાજય રહ્યું છે ?
- ગુજરાત
10. તાજેતરમાં વધારે મતદાન કરાવવા માટે કેન્દ્રિય ચૂંટણી પંચે રાષ્ટ્રીય આઇકન કોને બનાવ્યા છે?
- સચિન તેંડુલકર
0 Comments