1. તાજેતરમાં Embrace Equity ની થીમ સાથે ‘મહિલા સમાનતા દિવસ' કયારે ઉજવવામાં આવ્યો ?
– 26 ઓગસ્ટ
2. તાજેતરમાં 69માં નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં બેસ્ટ એક્ટ્રેસનો ખિતાબ કોણે જીત્યો છે ?
– અલિયા ભટ્ટ, ક્રુતિ સેનન
૩. તાજેતરમાં ICC પુરુષ ક્રિકેટ વિશ્વ કપ 2023 માટે કઈ કંપની ગ્લોબલ પાર્ટનર બની છે ?
– માસ્ટરકાર્ડ
4. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ સ્વચ્છ સર્વેક્ષણ 2023માં કયું શહેર પ્રથમ સ્થાને રહ્યું છે ?
– ઇન્દોર
5. તાજેતરમાં IT કંપની “Infosus” ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?
– રાફેલ નડાલ
6. તાજેતરમાં ભારતે તેજસ LSP-7 ફાઇટર પ્લેનથી કઇ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું?
– અસ્ત્ર
17 ઓગસ્ટ 2023 માં “ખેલો ઇન્ડિયા મહિલા લીંગ" નું નામ બદલી નવું નામ શું કરવામાં આવ્યું છે?
– અસ્મિતા મહિલા લીગ
8.4 ઓગસ્ટ 2023ના રોજ પ્રસિદ્ધ થયેલ "Nutrition Awareness Index 2023 (પોષણ જાગૃતિ સૂચકાંક)” માં કયું રાજય પ્રથમ સ્થાને રહ્યું છે ?
– પંજાબ
9. તાજેતરમાં નેશનલ સ્પેસ ડે તરીકે કયા દિવસને ઉજવવાનું નક્કી કરાયું ?
– 23 ઓગસ્ટ
10. ચંદ્રયાન-૩ જે જગ્યાએ ઉતર્યું તે જગ્યાનું નામ શું રાખવામાં આવ્યું ?
– શિવશક્તિ
0 Comments