જે વિદ્યાર્થીઓને રૂબરૂ ડિગ્રી મેળવવા માગે છે તેમની માટે  વ્યવસ્થા ગોઠવવા કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કરેવામાં આવેલ રજૂઆત અંતર્ગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટી દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી

ડિગ્રી મેળવનાર વિધાર્થીઓ માટે ની અગત્યની સુચના :
  1. ડિગ્રી મેળવવા ઈચ્છતા વિધાર્થીઓ જાતે જ પોતાની અનુકુળતા મુજબની (તા. ૨૨/૦૩/૨૦૨૧ થી ૨૭/૦૩/૨૦૨૧ સુધી ) તારીખ અને સમય પસંદ કરી ઓનલાઈન ટોકન મેળવવાનું રહેશે.
  2. જે વિધાર્થીઓએ બાય પોસ્ટ નો વિકલ્પ પસંદ કર્યો હોય કે બાય હેન્ડ બંને પ્રકારના વિધાર્થીઓ આ સુવિધાનો લાભ લઈ શકશે. જે વિધાર્થીઓ રૂબરૂ આવી શકે તેમ ન હોય તેવા વિધાર્થીઓની ડિગ્રી બાય પોસ્ટ મળી જશે.
  3. જે વિધાર્થીઓએ આ ડિગ્રી વિતરણ સુવિધાનો લાભ લેવો હોય તેવા જ વિધાર્થીઓએ ટોકન જનરેટ કરવું.
  4. આ ડિગ્રી વિતરણ સુવિધાથી વિધાર્થીઓને સમય સર ડિગ્રી મળી જશે.અને યુનિવર્સીટીને વિધાર્થીઓને ડિગ્રી સર્ટીફીકેટ પહોંચતાં કરવાનો ખર્ચ અને સમય પણ બચશે.
  5. ડિગ્રી મેળવનાર વિધાર્થીએ પોતાના ટોકન નંબરમાં દર્શાવવામાં આવેલ તારીખ અને સમયે જ ડિગ્રી લેવા માટે આવવાનું રહેશે.
  6. વિધાર્થીએ પોતેજ પોતાનું ડિગ્રી સર્ટીફીકેટ ઉપરોક્ત ટોકનમાં દર્શાવેલ કાઉન્ટર પરથી મેળવવાનું રહેશે. વિધાર્થીના વાલી કે સબંધીને ડિગ્રી આપવવામાં નહી આવે જેની ખાસ નોધ લેશો.
  7. ડિગ્રી મેળવનાર વિધાર્થીએ પોતાનું કોઈ એક ઓરીજીનલ ફોટો આઈ-કાર્ડ સાથે લાવવાનું રહેશે. ( કોલેજ આઈ-કાર્ડ / ચુટણી કાર્ડ / આધાર કાર્ડ / પાનકાર્ડ / DRIVING લાયસન્સ - માંથી કોઈપણ એક )
  8. વિધાર્થીએ ડિગ્રી મેળવ્યા બાદ બાહ્ય અભ્યાસક્રમના બેઝમેન્ટ વિભાગમાં વિનામુલ્યે ડિગ્રી આપતો ફોટોગ્રાફની સુવિધા યુનિવર્સીટી દ્વારા ઉપલબ્ધ રાખવામાં આવેલ છે. જેનો લાભ દરેક વિધાર્થીઓએ લેવો.
  9. દરેક વિધાર્થીએ કોવિડ-૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  10. For Any Help or Assistance eMail us: degree@mkbhavuni.edu.in

Contact Us


મિત્રો, આશા છે કે 

www.mkbunews.com 

દ્વારા જણાવ્યા મુજબ સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ માહિતી તમને ઉપયોગી થઈ હશે. તમને માહિતી ઉપયોગી લાગે તો તમારા મિત્રો સાથે પણ શેર કરશો અને કોઈ સુચન લાગે તો તે પણ જણાવશો.

આભાર !!